Uttam Dairy Recruitment 2026: જો તમે ગુજરાતમાં Cooperative Sector Dairy Jobs અથવા Dairy Industry Recruitment 2026 શોધી રહ્યા છો, તો Ahmedabad District Co-operative Milk Producers’ Union Ltd. દ્વારા એક અગત્યનું Notification બહાર પાડવામાં આવ્યું છે. આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં Uttam Dairy (ઉત્તમ ડેરી) તરીકે જાણીતી છે.
આ Recruitment Drive હેઠળ અમદાવાદ ખાતે વિવિધ વિભાગો જેવા કે Chilling Center, Legal, Engineering, IT, HR & Administration, Production, Logistics & Purchase માટે અનુભવી તેમજ Frshers ઉમેદવારો માટે Walk-in Interview નું આયોજન કરવામાં આવ્યું છે.
જો તમે આ પદો માટે લાયકાત ધરાવતા હોવ, તો 31 August થી 2 September 2026 દરમિયાન યોજાનાર Walk-in Interview માં સીધા હાજર રહી શકો છો. આ લેખમાં તમને Uttam Dairy Vacancy 2026 માટે Vacancy Details, Qualification, Age Limit, Selection Process અને Walk-in Interview Venue ની સંપૂર્ણ માહિતી મેળવી શકશો.
Uttam Dairy Recruitment 2026: Key Overview
| Parameter | Official Details |
| Organization Name | Ahmedabad District Co-operative Milk Producers’ Union Ltd. |
| Popular Brand Name | Uttam Dairy (ઉત્તમ ડેરી) |
| Job Location | Navapura, Dist. Ahmedabad (Gujarat) |
| Post Names | Chilling Center In-charge, Legal Officer, Engineers, IT Engineer, Junior Assistant, Field Supervisor, etc. |
| Application Mode | Walk-in Interview (Direct Recruitment) |
| Walk-in Dates | 31 August 2026, 1 September 2026, 2 September 2026 |
| Reporting Time | 10:00 AM to 11:30 AM |
| Official Helpline | +91 6357240903 (WhatsApp Only) |
આ પણ વાંચો – ઇન્ડિયન નેવીમાં ભરતી
Post-Wise Vacancy & Eligibility Criteria (જગ્યાઓ અને લાયકાત)
ઉત્તમ ડેરી ભરતી 2026 હેઠળ અલગ-અલગ 15 પદો માટેની વિગતો નીચે મુજબ છે:
1. Technical & Engineering Roles
- Chilling Center In-Charge: B.Tech (Dairy Technology / Food Technology) સાથે ચિલિંગ સેન્ટર ઇન-ચાર્જ તરીકે 3 વર્ષનો અનુભવ. (વય મર્યાદા: 35 વર્ષથી ઓછી)
- Technical Officer (DT): Diploma / B.Tech (Dairy Technology) અને SCADA operating system નું નોલેજ. Freshers પણ અરજી કરી શકે છે. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
- Engineers (Mechanical / Electrical / IC): Mechanical, Electrical, અથવા Instrumentation & Control માં BE / Diploma (1st Class). Freshers અથવા 2 વર્ષનો અનુભવ. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
- Project In-Charge: BE / B.Tech (Mechanical) સાથે ઓટોમેટેડ ડેરી પ્લાન્ટમાં 5 વર્ષનો અનુભવ અને ERP/SAP સિસ્ટમનું જ્ઞાન. (વય મર્યાદા: 35 વર્ષથી ઓછી)
- Technicians (Fitter / Welder / Electrician / RFM): સંબંધિત ટ્રેડમાં ITI pass + 1 વર્ષની Apprenticeship અથવા Electrical/Mechanical/IC Diploma Freshers. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
આ પણ વાંચો – GSRTC માં ભરતી
2. IT & Management Stream
- IT Engineer (System Admin / Server Admin): Computer Science માં BE / B.Tech સાથે System / Server Admin તરીકે 2 વર્ષનો અનુભવ. SAP નો અનુભવ ધરાવનારને પ્રાધાન્ય. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
- ICD Head: Graduation / Post Graduation / HDC / AH / MBA (Rural Management) સાથે ICD Head અથવા Manager (Milk Procurement) તરીકે 5 વર્ષનો અનુભવ. (વય મર્યાદા: 40 વર્ષથી ઓછી)
- Veterinary Officer: BVSc & AH ની ડિગ્રી સાથે 2 વર્ષનો અનુભવ. Freshers પણ અરજી કરી શકે છે. (વય મર્યાદા: 35 વર્ષથી ઓછી)
3. HR, Administrative & Office Roles
- Legal Officer: Graduate + LL.B. સાથે 3 વર્ષનો Legal Officer નો અનુભવ અથવા 1 વર્ષની Court Practice અને Computer Knowledge. (વય મર્યાદા: 35 વર્ષથી ઓછી)
- Junior Superintendent (HR / Admin): MSW / MLW / MBA (HR) સાથે 3 વર્ષનો અનુભવ. (વય મર્યાદા: 35 વર્ષથી ઓછી)
- Junior Assistant (HR): BA / B.Com / B.Sc / BBA ડિગ્રી અને HR/Admin માં 1 વર્ષનો અનુભવ. ERP/SAP, PF, ESI નું જ્ઞાન જરૂરી. Freshers પણ પાત્ર છે. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
4. Logistics, QA & Field Operations
- Junior Assistant (Despatch): Graduate સાથે Despatch Clerk તરીકે 1 વર્ષનો અનુભવ અને ERP/SAP જ્ઞાન. Freshers પણ પાત્ર છે. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
- Junior Assistant (Purchase): Graduate સાથે Purchase department માં 1 વર્ષનો અનુભવ અને ERP/SAP જ્ઞાન. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
- Junior Assistant (QA): B.Sc (Chemistry) અથવા M.Sc (Chemistry). Freshers પણ અરજી કરી શકે છે. (વય મર્યાદા: 25 વર્ષથી ઓછી)
- Field Supervisor: 10th અથવા 12th Pass સાથે Co-operative Dairy માં ફિલ્ડ સુપરવાઇઝર અથવા દૂધ મંડળીમાં 1 વર્ષનો અનુભવ. (વય મર્યાદા: 30 વર્ષથી ઓછી)
Walk-in Interview Schedule & Dates
ઇન્ટરવ્યુમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોસ્ટ ક્રમાંક મુજબ નિર્ધારિત તારીખે સમયસર પહોંચવાનું રહેશે:
- Sr. No. 01 થી 05 સુધીની પોસ્ટ્સ:31 August 2026 (Monday)
- Sr. No. 06 થી 10 સુધીની પોસ્ટ્સ:1 September 2026 (Tuesday)
- Sr. No. 11 થી 15 સુધીની પોસ્ટ્સ:2 September 2026 (Wednesday)
- Reporting Time: સવારે 10:00 AM થી 11:30 AM સુધી.
Selection Process & Fee Details
- Application Fee: આ Walk-in Interview માં ભાગ લેવા માટે ઉમેદવારોએ કોઈપણ અરજી ફી (No Application Fee) ચૂકવવાની રહેશે નહીં.
- Selection Process: ઇન્ટરવ્યુ સ્થળ પર જ ઉમેદવારોના મૂળ દસ્તાવેજોની ચકાસણી (Document Verification) અને શૈક્ષણિક લાયકાત તથા અનુભવના આધારે આંકલન કરીને Direct Personal Interview લેવામાં આવશે.
Walk-in Interview Venue & Important Rules
- Interview Address: Uttam Dairy, Navapura, Nr. N.M. Padiya Pharmacy College, Opp. Ramapir Temple, Sarkhej-Bavla Highway Road, Nr. Navapura Over Bridge, Dist. Ahmedabad – 382210.
મહત્વના નિયમો (Mandatory Guidelines):
કોઈપણ પ્રશ્ન કે પૂછપરછ માટે ફક્ત WhatsApp પર +91 6357240903 નંબર પર સંપર્ક કરવો (Call કરવો નહીં).
ઉમેદવારોએ પોતાના મૂળ પ્રમાણપત્રો (Original Certificates), અનુભવના પત્રો, ઓળખકાર્ડ અને તાજેતરના ફોટોગ્રાફ્સ સાથે એક સેટ સ્વ-પ્રમાણિત નકલો (Attested Copies) સાથે રાખવી.
જે ઉમેદવારોએ છેલ્લા 9 મહિનામાં ઉત્તમ ડેરીમાં સમાન પદ માટે અરજી કરી હોય, તેમણે ફરીથી હાજર રહેવું નહીં.
એક ઉમેદવાર માત્ર એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે.