Bal Suraksha Vibhag Recruitment 2026
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત મિશન વાત્સલ્ય યોજના (Mission Vatsalya Yojana) હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાંધીનગર (DCPU Gandhinagar) દ્વારા વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલા સરકારી બાળ સંભાળ ગૃહ (Child Care Home) તથા સરકારી … Read more