PM Poshan Yojana Recruitment 2026 | પીએમ પોષણ યોજના ભરતી 2026
જો તમે Government Sector Career Opportunities શોધી રહ્યા છો, તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક શાનદાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી પોષણ (PM Poshan) યોજના હેઠળ કરાર આધારિત (Contractual Jobs in Gujarat) વિવિધ જગ્યાઓ માટે સત્તાવાર PM Poshan Yojana Recruitment 2026 બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત District Project Coordinator અને Taluka MDM Supervisor … Read more