AMC AWHCT Bharti 2026 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી

AMC AWHCT Bharti 2026

AMC AWHCT Bharti 2026: નમસ્તે મિત્રો! જો તમે Government Jobs in Gujarat 2026 શોધી રહ્યા છો, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અંતર્ગત કરિયર બનાવવાની એક સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT) દ્વારા વિવિધ 19 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ એક High Salary Govt Job … Read more