BOB Apprentice Recruitment 2026: બેંક ઓફ બરોડામાં 5000 જગ્યાઓ પર ભરતી જાહેર
BOB Apprentice Recruitment 2026: Bank of Baroda (BOB) દ્વારા દેશના ગ્રેજ્યુએટ યુવાનો માટે એક આકર્ષક banking sector career opportunity ની જાહેરાત કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાના માનવ સંસાધન વ્યવસ્થાપન (HRM) વિભાગ દ્વારા BFSI સેક્ટર સ્કીલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BFSI SSC) ના સહયોગથી BOB Apprentice Recruitment 2026 માટેની સત્તાવાર નોટિફિકેશન (Advt No: BOB/HRM/APPRENTICE/ADVT/2026/01) રિલીઝ કરી … Read more