Gujarat Police LRD Bharti 2026: 3000 જગ્યાઓ પર જાહેરાત , વય મર્યાદા , લાયકાત , ઓનલાઇન ફ્રોમ

Gujarat Police LRD Bharti 2026

Gujarat Police LRD Bharti 2026 માં 3000 જગ્યાઓની ભરતીની પૂર્વ જાહેરાત થઈ છે. 12 પાસ લાયકાત, Vacancy, Physical Test અને Examની માહિતી જાણો. ગુજરાતમાં Police Bhartiની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વર્ષ 2026-27 માટે Gujarat Police LRD Bharti 2026 અંતર્ગત લોકરક્ષક કેડરની નવી ભરતી … Read more