Navy Apprentice Recruitment 2026: 50 જગ્યાઓ માટે ભરતી, Eligibility, Selection Process અને Apply Online
Navy Apprentice Recruitment 2026 માટે રાહ જોઈ રહેલા ITI પાસ ઉમેદવારો માટે એક સારી તક સામે આવી છે. Indian Navy હેઠળ Naval Ship Repair Yard, Sri Vijaya Puram દ્વારા Technician (Vocational) Apprentice Programme – IT-03 Batch 2026 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 50 Apprentice Seats ઉપલબ્ધ છે અને આ જગ્યાઓ અલગ-અલગ … Read more