AMC Recruitment 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 572 ખાલી જગ્યાઓ પર નવી ભરતી જાહેર, પગાર ₹31,340 થી શરુ

AMC Recruitment 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026 માટે એક મહત્વપૂર્ણ ભરતી ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. આ ભરતી એન્જિનિયરિંગ વિભાગ હેઠળ કરવામાં આવી રહી છે, જેમાં કુલ 572 ખાલી જગ્યાઓ ભરવાની છે. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને સહાયક ટેકનિકલ સુપરવાઈઝર જેવા પદો માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો … Read more