IOCL Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ગુજરાત સહીત આખા ભારતમાં 394 જગ્યાઓ પર ભરતી જાહેર
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દેશની સૌથી મોટી અને વિશ્વસનીય સરકારી કંપનીઓમાંની એક છે. તેને મહારત્ન દરજ્જો મળ્યો છે, એટલે કે કંપની આર્થિક રીતે મજબૂત, ટેક્નોલોજીકલ રીતે વિકસિત અને લાખો લોકોને રોજગાર આપતી સંસ્થા છે. IOCL દ્વારા રિફાઇનરીઝ વિભાગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ નોન-એક્ઝિક્યુટિવ પદો ભરવાના છે. આ ભરતી દ્વારા એવા … Read more