Kamdhenu University Recruitment 2026: કામધેનુ યુનિવર્સિટી દ્વારા 214 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 2,18,200 સુધી

Kamdhenu University Recruitment

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વર્ષ 2026 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 214 શિક્ષણ વિભાગમાં વિવિધ પોસ્ટ્સ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત. ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 09 જાન્યુઆરી 2026થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 07 ફેબ્રુઆરી 2026 … Read more