KRIBHCO Recruitment Gujarat: કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડની ગુજરાતમાં વિવિધ પદો પર ભરતી જાહેર

KRIBHCO Recruitment Gujarat

કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 માટે વિવિધ પદોની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને વિવિધ શાખાઓમાં અભ્યાસ ધરાવતા ઉમેદવારો માટે છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી NATS પોર્ટલ મારફતે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી … Read more