Gujarat University Recruitment 2026: ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક, આસિસ્ટન્ટ, લાઇબ્રરીયન જેવી કુલ 113 ખાલી જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની તક, પગાર ₹1,77,500 સુધી

Gujarat University Recruitment 2026

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા વર્ષ 2025-26 ભરતી સૂચના જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ અને અન્ય વહીવટી પદો મળી કુલ 113 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો સરકારી અથવા યુનિવર્સિટી ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છે, તેમના માટે આ એક સારો મોકો છે, કારણકે અહીં સ્થિર નોકરી, સરકારી લાભો અને ભવિષ્યમાં … Read more