Federal Bank 10th Pass Bharti: ફેડરલ બેંક દ્વારા ધોરણ-10 પાસ માટે ઓફિસ આસિસ્ટન્ટના પદ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 37,815 સુધી
ફેડરલ બેંકે વર્ષ 2026 માટે ઓફિસ આસિસ્ટન્ટની ભરતી જાહેર કરી છે. આ ભરતી ખાસ કરીને એવા યુવા ઉમેદવારો માટે છે જેમણે માત્ર 10મું ધોરણ પાસ કર્યું છે . બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવા ઈચ્છુક યુવાનોને આ એક સારી શરૂઆત આપી શકે છે, કારણ કે અહીં કામનો અનુભવ, શીખવાની તક અને ભવિષ્યમાં આગળ વધવાની સંભાવનાઓ મળે … Read more