Adani Solar Bharti Gujarat: અદાણી સોલરની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર ભરતી જાહેર
અદાણી સોલર ભારતની અગ્રણી અને સૌથી મોટી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલર પીવી મેન્યુફેક્ચરિંગ કંપની છે. કંપની પાસે 10 GW સોલર મોડ્યુલ અને સેલ તથા 10 GW ઇંગોટ્સ અને વેફર્સ ઉત્પાદન ક્ષમતા છે. અદાણી સોલર એ એકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્પાદક છે જેને અમેરિકાની સ્વતંત્ર પરીક્ષણ સંસ્થા Kiva PVEL દ્વારા સતત 8 વર્ષ સુધી ટોચના પ્રદર્શનકાર તરીકે … Read more