Rozgaar Bharti Melo Gujarat 2026: ગુજરાતમાં ધોરણ-09 પાસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ લોકો માટે રોજગાર ભરતી મેળો જાહેર
શું તમે સરકારી કે ખાનગી નોકરીની શોધમાં છો? તો જિલ્લા રોજગાર વિનિમય કચેરીના મોડેલ કરિયર સેન્ટર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેલો 2026 તમારા માટે એક સુવર્ણ તક બની શકે છે. આ રોજગાર મેળો 13 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા ઉમેદવારોની સીધી ભરતી કરવામાં આવશે. વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો … Read more