BMC Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરીની તક, પગાર ₹49,600 સુધી
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા વર્ષ 2026 માટે વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ પદો માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ક્લાર્ક સહિતના પદો માટે આ એક સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. રસ ધરાવતા ઉમેદવારો 29 જાન્યુઆરી 2026 સુધી … Read more