G RAM G Yojana 2026: આ યોજનામાં સરકાર આપવા જઈ રહી છે 125 દિવસ રોજગારની ગેરેન્ટી
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામિણ રોજગાર વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. વર્ષોથી ચાલતી મનરેગા યોજના હવે ધીમે ધીમે બંધ થવાની તૈયારીમાં છે અને તેના સ્થાને G-RAM-G યોજના 2026 અમલમાં આવવાની છે. આ યોજનાને વિકસિત ભારત G-RAM-G યોજના તરીકે ઓળખવામાં આવે છે, જેને લોકો સામાન્ય ભાષામાં જય રામ જી યોજના પણ કહી રહ્યા છે. … Read more