GETCO Document Verification 2026: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિધુત સહાયકના પદો માટે ડોક્યુમેન્ટ વીરિફિકેશનની તારીખ જાહેર

GETCO Document Verification 2026

જેટકો (GETCO) હેઠળની જુનાગઢ વર્તુળ કચેરી દ્વારા વિધુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની આવનારી ભરતી પ્રક્રિયા પહેલા લાયક ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ દસ્તાવેજ ચકાસણી ખાસ કરીને એક્સ-એપ્રેન્ટિસ લાઈનમેન ઉમેદવારો માટે યોજવામાં આવશે. કઈ કચેરીઓના ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી થશે? અલગ અલગ જેટકો વર્તુળ કચેરી તથા તેના તાબા હેઠળની નીચેની વર્તુળ … Read more