IIT Gandhinagar Recruitment 2026: આઈઆઈટી ગાંધીનગર દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર ભરતી જાહેર, પગાર રૂપિયા 31,000 સુધી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા વર્ષ 2026 માટે ભરતી માટે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. આ ભરતી સંશોધન અને ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. રસ ધરાવતા ઉમેદવારો 07 જાન્યુઆરી 2026થી 27 જાન્યુઆરી 2026 સુધી IIT ગાંધીનગરની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી … Read more