INFLIBNET Gandhinagar Recruitment 2026: માહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ગાંધીનગર દ્વારા કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર ભરતી જાહેર

INFLIBNET Gandhinagar Recruitment 2026

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) હેઠળ કાર્યરત ઇન્ટર-યુનિવર્સિટી કેન્દ્ર INFLIBNET (Information and Library Network) સેન્ટર, ગાંધીનગર દ્વારા કરાર આધારિત ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી માનવશક્તિ (Manpower) એજન્સી મારફતે કરવામાં આવશે. કન્સલ્ટન્ટ પદ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ અને પ્રતિષ્ઠિત તક … Read more