MKBU Recruitment 2026: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર 180 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

MKBU Recruitment 2026

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા વર્ષ 2025-26 માટે શિક્ષણ અને બિન-શિક્ષણ કેડરની કુલ 180 ખાલી જગ્યાઓ માટે સત્તાવાર ભરતી સૂચના જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, સહાયક પ્રોફેસર સહિત વિવિધ શિક્ષણ પદો તેમજ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, ટેકનિશિયન, જુનિયર એન્જિનિયર, ડ્રાઈવર, ટાઈપિસ્ટ જેવી બિન-શિક્ષણ જગ્યાઓનો સમાવેશ થાય છે. પાત્ર ઉમેદવારો 29 … Read more