Municipal Corporation Bharti Gujarat: ગુજરાતની મહાનગરપાલિકામાં ધોરણ-08 થી 12 પાસ સુધીના લોકો માટે 554 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર

Municipal Corporation Bharti Gujarat

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર થયેલી આ ભરતી ખાસ કરીને શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા માટે છે. આ ભરતીમાં જે ઉમેદવાર પસંદ થાય છે, તેઓને ફિલ્ડમાં જઈને લોકોના ઘરો સુધી આરોગ્ય સંબંધિત કામ, મચ્છર નિયંત્રણ, સફાઈની દેખરેખ, અને રોગ પ્રતિકારક કામગીરીમાં સહભાગી થવાનું રહેશે. સરકારી માળખામાં કામ કરવાની ઈચ્છા હોય અને સમાજ માટે … Read more