Navodaya Vidyalaya Bharti 2026 Gujarat: જવાહર નવોદય વિદ્યાલય દ્વારા કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર સીધી ભરતી જાહેર
જવાહર નવોદય વિદ્યાલય (PM SHRI School) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક હોદ્દાઓ માટે કરાર આધારિત તથા પાર્ટ ટાઇમ ધોરણે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આયોજિત છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને સીધા વોક-ઇન-ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરવામાં આવશે. મહત્વપૂર્ણ તારીખો … Read more