PM Kisan 22nd Installment Gujarat: કિસાન સન્માન નિધિના 22માં હપ્તાના 2000 રૂપિયા આ તારીખે જમા થઇ શકે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વની યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ જેમ કે બીજ, ખાતર, દવા અને ઘરખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000 આપવામાં આવે છે, જે ₹2,000 ના … Read more