Saurashtra University Recruitment 2026: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા વિવિધ પદો પર કુલ 71 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

Saurashtra University Recruitment 2026

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ બિન-શિક્ષણ (નૉન-ટિચિંગ) પોસ્ટ્સ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત નં. RC/09 થી RC/44/2025 મુજબ કુલ 71 જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબોરેટરી આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત અનેક વહીવટી અને ટેક્નિકલ પદોનો સમાવેશ થાય છે. … Read more