Vahli Dikri Yojana Gujarat 2026: વ્હાલી દીકરી યોજના અંતગર્ત ગુજરાત સરકારી દીકરીઓને રૂ. 1,10,000ની સહાય આપે છે
વ્હાલી દીકરી યોજના ગુજરાત રાજ્યની મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો લાભ ગુજરાતની પાત્ર દીકરીઓને આપવામાં આવે છે. યોજના હેઠળ સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે, જેમાં પ્રથમ ધોરણ, નવમું ધોરણ અને 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ સહાય મળે છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને Digital Gujarat Portal મારફતે થાય છે. યોજના સંબંધિત તમામ … Read more