VNSGU Recruitment 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદ પર ભરતી જાહેર, પગાર ₹49,600 થી શરુ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીઓ પૂર્ણપણે ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ vnsgunt.samarth.edu.in પર જઈને અરજી પ્રક્રિયા … Read more