Gujarat Sahakari Bank Bharti 2026: ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરની કુલ 70 જગ્યાઓ પર ભરતી જાહેર

Gujarat Sahakari Bank Bharti 2026

ગુજરાતની એક પ્રતિષ્ઠિત સહકારી બેંક દ્વારા વર્ષ 2026 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ બ્રાન્ચ મેનેજર, ઓફિસર અને ક્લાર્ક જેવા મહત્વના પદો માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. સહકારી બેંકમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ સારો મોકો છે, કારણ કે અહીં સ્થિર નોકરી, સ્થાનિક પોસ્ટિંગ અને … Read more

SBI Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1146 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, અરજીના ફક્ત 2 દિવસ બાકી

SBI Recruitment 2026

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કુલ 1146 જગ્યાઓ પર ઓફિસર પદોની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે પાત્ર ભારતીય નાગરિકો 02 ડિસેમ્બર 2025 થી 10 જાન્યુઆરી 2026 સુધી SBIની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ તારીખો આ ભરતી માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. સૂચના … Read more

Railway Recruitment 2026: ભારતીય રેલવેમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે કુલ 22,000 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની તક

Railway Recruitment 2026

રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ D લેવલ-1 ભરતી 2026 માટે નવી સૂચના જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 22,000થી વધુ પોસ્ટ્સ ભરવામાં આવશે. ભારતીય રેલ્વેમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે. ઉમેદવારો 21 જાન્યુઆરી 2026 થી 20 ફેબ્રુઆરી 2026 વચ્ચે સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ તારીખો … Read more

SMC Recruitment 2026: સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ્સમેનના પદ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 17,500 થી શરુ

SMC Recruitment 2026

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026 માટે ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન રહેશે અને ઉમેદવારોને Surat Municipal Corporation ની સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરવી પડશે. આ એક સરકારી નોકરીની ઉત્તમ તક છે, ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારી તક છે. મહત્વપૂર્ણ તારીખો આ … Read more

Ration Card Entitlement Check Gujarat: રેશનકાર્ડ પર તમને કેટલું અનાજ મળવાપાત્ર છે, જાણો ફક્ત 1 મિનિટમાં

Ration Card Entitlement Check Gujarat

ગુજરાતમાં લાખો પરિવારોને દર મહિને સરકાર તરફથી ઘઉં, ચોખા, ખાંડ, તેલ સહિતનું રાશન આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો પોતાના કાર્ડના પ્રકાર અને પરિવારના સભ્યોની સંખ્યા મુજબ કેટલું અનાજ મળવું જોઈએ તેની સાચી જાણ રાખતા નથી. આ કારણે ક્યારેક વાજબી ભાવની દુકાને ઓછું રાશન મળી જતું હોય છે. હવે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઓનલાઈન … Read more

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ દ્વારા PSI અને ટેકનિકલ ઓપરેટરના પદો પર કુલ 950 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

Gujarat Police Recruitment 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે કુલ 950 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ PSI (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક પોસ્ટ ભરવામાં આવશે. આ તક ખાસ કરીને પોલીસ વિભાગમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ માનવામાં આવે છે, … Read more

Jio New Plan 2026: Jio લાવ્યું સસ્તો પ્લાન, 365 દિવસ સિમ રહેશે એક્ટિવ, જાણો પ્લાન વિષે સંપૂર્ણ માહિતી

Jio New Plan 2026

રિલાયન્સ Jio હાલમાં દેશની નંબર-વન ટેલિકોમ કંપની છે. Jio પાસે એવા ઘણા રિચાર્જ પ્લાન છે કે દરેક પ્રકારના ગ્રાહક માટે કંઈક-ને-કંઈક વિકલ્પ ઉપલબ્ધ રહે. કંપનીએ પોતાના પ્લાનને અલગ-અલગ કેટેગરીમાં વહેંચ્યા છે જેમ કે ડેટા પ્લાન, અનલિમિટેડ કોલિંગ, વેલિડિટી પ્લાન વગેરે. એટલે ગ્રાહક પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે સરળતાથી યોગ્ય પ્લાન પસંદ કરી શકે છે. બદલાતા … Read more

Gujarat Jilla Gram Vikas Agency Bharti 2026: ગુજરાત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Gujarat Jilla Gram Vikas Agency Bharti 2026

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા અને તાલુકાની વિવિધ કચેરીઓમાં સ્ટાફ ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ અનુસાર બાયોડેટા અને જરૂરી દસ્તાવેજો સાથે 07/01/2026 થી 12/01/2026 સુધી ઓફલાઈન રીતે અરજી મોકલવાની રહેશે. પોસ્ટનાં નામ આ ભરતીમાં અનેક પ્રકારની પોસ્ટો સામેલ છે જેમ કે AME/Supervisor, વિસ્તરણ અધિકારી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, … Read more

Gold-Silver Price Today Gujarat: ચાંદીમાં ઐતિહાસિક તેજી, સોનું પણ ભડકે – જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold-Silver Price Today Gujarat

આજે 7 જાન્યુઆરીના રોજ ભારતીય બજારમાં ચાંદીમાં એવી તેજી જોવા મળી કે બધા જૂના રેકોર્ડ તૂટી ગયા. 1 કિલો ચાંદીનો ભાવ સીધો ₹2.45 લાખની આસપાસ પહોંચી ગયો. આ જેટલો મોટો ઉછાળો પહેલા ક્યારેય જોવા મળ્યો નહોતો, તેથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યારે સામાન્ય ખરીદદારો માટે આ ભાવ ચિંતા વધારનાર બન્યા છે. IBJA ના … Read more

Gujarat Police Leave Cancelled Update: ગુજરાત પોલીસની તમામ રાજાઓ રદ કરવામાં આવી, જાણો કારણ

Gujarat Police Leave Cancelled Update

નવા વર્ષની શરૂઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હોમસ્ટેટ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ઘણી અગત્યની બેઠકો, કાર્યક્રમો અને વિદેશી પ્રતિનિધિઓ સાથેના મુલાકાતો નક્કી છે. આ પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય, તે માટે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. DGP નો આદેશ – તમામ પોલીસ કર્મચારીઓ … Read more