Gujarat Jilla Panchayat Bharti 2026: ગુજરાતની જિલ્લા પંચાયતમાં કોઈપણ અરજી ફી વગર ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 60,000
જો તમે કાનૂની ક્ષેત્રમાં કામ કરો છો અથવા કરવા માંગો છો અને સરકારી સંસ્થામાં અનુભવ મેળવવાની ઇચ્છા ધરાવો છો, તો જિલ્લા પંચાયતની આ ભરતી તમારા માટે એક સારી તક બની શકે છે. જિલ્લા પંચાયત કચેરીએ સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. આ ભરતી કાયમી નથી પરંતુ 11 મહિનાના કરાર આધારિત સમયગાળા માટે રહેશે. સરકારી વિભાગ સાથે … Read more