Arts & Commerce College Recruitment Gujarat: ગુજરાતની આર્ટસ અને કોમર્સ કોલેજમાં ક્લાર્કના પદો પર ભરતી જાહેર

Arts & Commerce College Recruitment Gujarat

તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી બી.કે. પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતિ એલ.એમ. પટેલ કોમર્સ કોલેજને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર તરફથી વિવિધ NOC અને રીન્યુઅલ મંજૂરી પત્રો હેઠળ વર્ગ-3 ની ખાલી જગ્યાઓ ભરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીના આધારે કોલેજ દ્વારા સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક (વર્ગ-3) પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. … Read more